ગુજરાત

gujarat

ETV Bharat / videos

રવિન્દ્ર જાડેજાની બહેન સાથે ETV ભારતની ખાસ મુલાકાત - nayna ba jadeja

By

Published : Jul 10, 2019, 6:01 PM IST

રાજકોટઃ હાલ ભારતભરમાં વર્લ્ડકપનો ફીવર જોવા મળી રહ્યો છે. આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મેચ રમાઇ રહી છે. ત્યારે ETV ભારતે રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયના સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details