ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીનગરના દહેગામ તાલુકામાં ચૂંટણી અંતર્ગત 700 જેટલા પોલીસ કર્મીઓ બજાવી રહ્યા છે ફરજ - ગુજરાત

By

Published : Feb 28, 2021, 2:35 PM IST

ગાંધીનગર: સમગ્ર સાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે જિલ્લાના દહેગામની ચૂટણીમાં પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો 700 જેટલા પોલીસ કર્મચારીઓને દહેગામ તાલુકામાં ચૂંટણીલક્ષી કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. આ બાબતે ગાંધીનગર DYSP એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, દહેગામ તાલુકામાં 700 જેટલા પોલીસ કર્મચારી ચૂંટણીની કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. જેમાં 1 DYSP બે PI અને 17 જેટલા PSIનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details