ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકા નગરપાલિકા દ્વારા 'નમામિ દેવી નર્મદા' મહોત્સવની ઉજવણી

By

Published : Sep 17, 2019, 9:06 PM IST

દ્વારકા: 'નમામિ દેવી નર્મદા' મહોત્સવ 2019 ગુજરાતભરમાં ઉજવણી કરાઇ રહી છે, ત્યારે દેવભુમિ દ્વારકામાં પણ ઉજવણી કરવામા આવી હતી. દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકાના પૌરાણિક ખારા તળાવને પણ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પવિત્ર કરી ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details