ગુજરાત

gujarat

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં શિયાળ દેખાયું

By

Published : Dec 27, 2020, 5:39 PM IST

સુરતઃ હજીરામાં દીપડો દેખાયા બાદ હવે સુરતના ચોકબજાર વિસ્તારમાં શિયાળ દેખાયું હતું. રાત્રીના સમયે શિયાળ દેખાતા ત્યાંથી પસાર થતા રાહદારીએ આ ઘટનાનો વીડિયો મોબાઈલના કેમેરામાં કંડાર્યો હતો. વન વિભાગે શિયાળનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે. દીપડા અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગે CCTV સાથે પાંજરા પણ ગોઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details