માંગરોળના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં યુવાન પોઝિટિવ, તંત્રમાં હડકંપ - માંગરોળમાં કોરોના
જૂનાગઢઃ જિલ્લાના શેરિયાખાણના યુવાનને માંગરોળ ખાતે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તે યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા વહીવટી વિભાગ માંગરોળ ખાતે દોડી આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને જિલ્લા પોલી, વડા સૌરભ સીંધ સહિતના લોકોએ પણ માંગરોળ ખાતે ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવેલા મદ્રેસાની મુલાકાત લીધી હતી.