ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોડાસાના ડીપ વિસ્તારના લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે

By

Published : Oct 11, 2020, 2:32 AM IST

અરવલ્લીઃ કેન્દ્ર અને રાજય સરકારે દરેક ઘરોમાં નળથી પાણી આપવા 'નલ સે જલ' યોજના હાથ ધરી છે, પરંતુ અધિકારીઓને આ યોજનામાં રસ જ ન હોય તેવુ લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના મધ્યમાં આવેલા ડીપ વિસ્તારમાં આવેલા મારવાડી વાસમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ વિસ્તાર મોડાસા નગરના વારિગૃહ નજીક પાણીના ટાંકાને અડીને આવેલો છે, પરંતુ પાણીનો ફોર્સ ન હોવાથી આ વિસ્તારના લોકોને પાણી માટે આમથી તેમ ભટકવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details