અમદાવાદઃ નવા વાડજની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મતદાન શરૂ - ELECTION 2021
અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ હતી. નવા વાડજ વિસ્તારમાં આવેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મતદાન શરૂ થઈ ચૂકયું છે. કોરોનાની મહામારીને લઈને તમામ નિર્દેશોનું પાલન થઈ રહ્યું છે. રોડ ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.