Uttarayan 2022 Gujarat: જૂનાગઢના કેશોદમાં પતંગની દોરીથી બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા - injured by a kite string
જૂનાગઢના કેશોદ શહેરના માંગરોળ રોડ પર બાઇક સવાર યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી (Uttarayan 2022 Gujarat) ફસાઈ જતાં મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દોરીથી ઇજા પામનાર યુવાનને તાત્કાલીક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.