ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોડાસાના ઉમિયા માતાની નિત્ય આરતીના કરો દર્શન...

By

Published : Nov 24, 2019, 1:17 PM IST

અરવલ્લી: મોડાસાના સુપ્રસિદ્ધ ઉમિયા મંદિરમાં નિત્ય સમય સવારે સાત વાગ્યે ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. ઉમિયા મંદિર કચ્છ કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનું મંદિર છે . મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલ ઉમિયા માતાની મંદિરમાં મહેસાણા ઊંઝામાં ઉમિયા મંદિરથી જ્યોત લાવવામાં આવી હતી. આ મંદિરને મીની ઊંઝા તરીકે ઓળખવામાં આવે છે. મંદિરની બાજુમાં ઉમાપતિ મહાદેવનું મંદિર છે. મંદિરની સ્થાપના 1994 કરવામાં આવી હતી અને આ મંદિરનું ખાતમુહૂર્ત 1999માં કરવામાં આવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details