ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ઈ-મેમો ઉઘરાવવાનું શરૂ કર્યુ, લોકો ઈ-મેમોના પૈસા ચૂકવતા જ નહોતા - TRAFFIC POLICE

By

Published : Jul 18, 2019, 10:07 PM IST

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોને ટ્રાફિક નિયમ ભંગને CCTVમાં રેકોર્ડ કરવામાં આવે છે અને ઈ-મેમો મોકલવામાં આવે છે. વાહન ચાલકો દ્વારા ઈ-મેમોની અવગણના કરવામાં આવે છે. તેવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમા રોડ પર જ વાહન ચાલકો પાસેથી આપવામાં આવેલા ઈ-મેમોને વસૂલ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર અંદાજિત 50 લોકોના ઈ-મેમો સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details