ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદમાં તસ્કરો બન્યા બેફામ, રહેણાક વિસ્તારમાં 4 લાખથી વધુની ચોરી - કેશોદના તાજા સમાચાર

By

Published : Jun 21, 2020, 9:54 PM IST

જૂનાગઢ : કેશોદ પોલીસની ઊંઘ હરામ કરતા તસ્કરોએ આતંક મચાવ્યો છે. કેશોદમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ક્યારેક રહેણાક વિસ્તારોમાં તો ક્યારેક કારખાનામાં ચોરી થતી જોવા મળે છે. આવી જ એક ચોરીની ઘટનામાં શનિવારે રાત્રીના સમયે વધારો થયો છે. કેશોદના નહેરૂનગર વિસ્તારમાં રતિલાલ થોભણ ઉસદડીયાના મકાનમાંથી 4 લાખ કરતાં વધુ રકમની ચોરી થઇ છે. આ અંતર્ગત પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details