ગુજરાત

gujarat

ETV Bharat / videos

યુવતીની છેડતી મામલે મહિલા આયોગની પ્રતિક્રિયા... - gujaratinews

By

Published : Jun 19, 2019, 3:25 PM IST

Updated : Jun 19, 2019, 5:04 PM IST

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા યુવતીના પીજીમાં મોડી રાત્રે એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરીને યુવતીની શારીરિક છેડતી કરી હતી. આ અંગે ગાંધીનગરથી મહિલા આયોગ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ કર્યા છે. પીજીમાં રહેતી યુવતી ભર નિદ્રામાં હતી, ત્યારે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ અંગે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ પ્રતિક્રિયા આપી હતી.
Last Updated : Jun 19, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details