કોરોના સામે લડીને સ્વસ્થ થયેલી યુવતીએ વીડિયો શેર કરી ડૉક્ટર અને નર્સનો આભાર માન્યો - ડૉક્ટર
અમદાવાદ: કોરોના વાઇરસના પહેલા દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીનો 18 માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જેને વીડિયો બનાવી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.