સુરતમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં દરોડા, 220 કિલો જથ્થો જપ્ત - પ્રતિબંધિત પ્લાસ્ટિક
સુરતઃ કતારગામ વિસ્તારમાં આેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં નગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 220 કિલો જથ્થો જપ્ત કરાઈ વેપારીને 25000નો દંડ ફટકાર્યો છે. દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરાઈ છે.