ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઝાલોદ નજીક બિમાર પડેલી હાથણીની પશુપાલન ખાતા દ્વારા સારવાર કરાઇ

By

Published : Nov 27, 2019, 9:18 AM IST

દાહોદઃ જિલ્લાના ઝાલોદ તાલુકામાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનથી પીડાતી હાથણીને બાટલા ચઢાવવા પડ્યા હતા. પશુપાલન તબીબને ફોન પર આ બાબતે જાણ કરવામાં આવતા તાત્કાલીક ડૉ. ગોસાઇ અને પશુપાલન વિભાગની ટીમ સલોપાટ ગામ આવી પહોંચ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા આ હાથણીને એન્ટિ-બાયોટીક, ફ્લ્યુડ થેરાપી, એન્ટિ-પાયરેટિક, મલ્ટી વિટામિનની ગોળીઓ સાથે સારવાર કરવામાં આવી રહી છે. ડૉ. ગોસાઇએ આ સારવાર બાદ રૂપા હાથણી ઝડપથી સારી થઇ જશે તેવી આશા વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details