અમરેલી ગીર વિસ્તારમાં સિંહના ટોળાં સાથેની સેલ્ફીનો વિડીયો થયો વાયરલ
અમરેલીઃ ગીરના જંગલ વિસ્તારમાં સિંહોના ટોળા જોવા મળી રહ્યાં છે. જંગલની બોર્ડર પર રાહદારીઓએ તેમની સાથે સેલ્ફી લેતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે વનવિભાગની બેદરકારીને ખુલ્લી પાડી રહી છે.