વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદના કેટલાક સેલિબ્રિટીનો ઈન્ટરવ્યૂ જુઓ Etv Bharat સાથે - gujaratinews
અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણને બચાવવા માટે તેમજ પર્યાવરણની સુરક્ષા માટે Etv Bharat દ્વારા શહેરના નામાંકિત નાગરિકોનું સ્પેશ્યલ ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં પર્યાવરણમાં થયેલા જનજાગૃતિ તેમજ પર્યાવરણ પ્રેમીઓ માટે આ દિવસ ખુબ અગત્યનો છે. પર્યાવરણ એક્સપર્ટ પ્રિયંકા જોશી ભટ્ટ તેમજ PSIનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.
Last Updated : Jun 6, 2019, 5:26 AM IST