ગુજરાત

gujarat

ETV Bharat / videos

વરસાદમાં સાપુતારાનું સૌંદર્ય સોલેકળાએ ખીલી ઉઠ્યું

By

Published : Sep 8, 2019, 9:50 PM IST

સાપુતારાઃ રાજ્યના ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ માટે આવેલાં પ્રવાસીઓ વરસાદની મજા માણતાં નજરે ચડ્યાં હતાં. વરસાદ બંધ થતાં જ સાપુતારાનું સૌંદર્ય સોલેકળાએ ખલી ઉઠ્યું હતું. વરસાદી માહોલમાં મનમોહક દ્રશ્યો સર્જાય છે. તેમજ સનસેટ પોઈન્ટ અને સન રાઇસ પોઈન્ટ પરથી સાપુતારાનો અદભૂત નજરો જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details