વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સ અંગે પત્ની રીવાબાએ કર્યો કંઈક આવો ખુલાસો, જુઓ વીડિયો - world cup
જામનગરઃ ગુજરાતના પનોતા પુત્ર અને વર્લ્ડકપની ટીમમાં પસંદગી પામનાર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પતિ રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા પાઠવી છે. રીવાબાએ 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામવા બદલ રવિન્દ્રને શુભકામના આપી હતી. આ અંગે રીવાબાએ શું કહ્યું?