ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ મનપાએ જળસંકટ ટાળવા રાજ્યસરકાર સમક્ષ રજૂઆત કરી

By

Published : Mar 14, 2020, 12:17 PM IST

રાજકોટઃ શહેરમાં ઉનાળા શરૂ થતાં પહેલા જ પીવાના પાણીની મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જેથી મનપાએ રાજ્ય સરકારને 15 માર્ચે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજીડેમમાં છોડવા અંગે પત્ર લખ્યો છે. સાથે જ તેની આ માગ અંગે વહેલી તકે નિરાકરણ લાવવા માટે વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details