ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ વિધાનસભાની 8 બેઠકો પર રાજકીય સમીકરણો અંગે ETV BHARATની ખાસ ચર્ચા... - રાજકીય સમીકરણ

By

Published : Nov 3, 2020, 5:03 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર આજે પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. સવારે 7:00 કલાકેથી મતદાન યોજાયું છે. જે સાંજના 6 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. ત્યારે આ પેટા ચૂંટણીને લઇ રાજકીય સમીકરણો અંગે બ્યૂરોચીફ ભરત પંચાલ દ્વારા ખાસ ચર્ચા કરવામાં આવી છે. જૂઓ ETV Bharat સાથેની વિશેષ ચર્ચા...

ABOUT THE AUTHOR

...view details