મોરબીમાં મતદાન શરૂ,વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક - election
મોરબીઃ લોકસભાની ચૂંટણી આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. ત્યારે રાજ્ય ભરમાં 26 બેઠકો પર સારી રીતે મતદાન કરી શકે તેને ધ્યાનમાં રાખી સુરક્ષાની સંપૂણ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે, અને તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે, અને મોરબી જિલ્લામાં સવારથી મત દાન શરૂ થઇ ગયું છે.