ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના ખરેડી ગામમાં ખેતરે કામ કરનારા ત્રણ ખેડૂતો પર દીપડાએ હુમલો કર્યો - જામનગરના તાજા સમાચાર

By

Published : May 10, 2020, 8:30 PM IST

જામનગરઃ જિલ્લાના ખરેડી ગામમાં અચાનક દીપડો આવી ગયો હતો. આ દીપડાએ ખેતરમાં કામ કરનારા ત્રણ ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેથી આ ત્રણેય ખેડૂતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દીપડાનો હુમલો થવાથી ગામના સરપંચે આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details