માળિયાના ચીખલીમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, 22 લોકોને બચાવ્યાં - NDRF team
મોરબીઃ જિલ્લાનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે. જેથી માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22 લોકો ફસાયા હોવાની જાણ થતા 22 લોકોને બચાવવા માટે NDRFની ટીમે પહોંચીને 22 લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતાં.