મોરબીમાં દુધની આડમાં દારૂની હેરાફેરી, 15 લાખનો મુદ્દામાલ ઝડપાયો
મોરબી: ગુજરાત રાજ્યના દારૂબંધી હોવા છતાં બુટલેગરો અન્ય રાજ્યમાંથી દારૂના જથ્થા ઘુસાડતા હોય છે. બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને દારૂ લઇ આવતા હોય છે, ત્યારે મોરબી એલસીબી ટીમે દુધની ગાડીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને 16 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો છે.