ગોંડલમાં ધોળા દિવસે થઈ નાણાંની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ જૂઓ વીડિયો... - ગુંદાળા દરવાજા
રાજકોટ: ગોંડલના ગુંદાળા દરવાજા પાસે ધોળા દિવસે ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ બેન્ક ઓફ ઈન્ડિયાની પાસે કારચાલકને રોકીને તેની કારમાંથી ઓઈલ નીકળતું હોવાનું ક્હ્યું. જેથી ચાલક તેની કાર બહાર નીકળ્યો ત્યારે તક જોઈને આરોપીએ કારમાંથી 2,22,000/- ચોરી લીધા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Last Updated : Oct 25, 2019, 5:45 AM IST