ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

By

Published : May 6, 2020, 5:36 PM IST

ધોરાજી : કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો પાસેથી ભાડા પેટે 2000 રૂપિયા વસુલાતા હોય જેને લઇને સરકાર સામે પ્રહારો કર્યા હતા. જેમાં કહ્યું હતું કે, સરકાર ભાજપની સભા માટે એસ ટી બસ દોડાવે છે. તો આવી કપરી પરિસ્થિતિમાં ફસાયેલા માટે કેમ નહીં?

ABOUT THE AUTHOR

...view details