વાંકાનેરમાં રાજ્યગુરુ નાગાબાવજી મેળામાં ભક્તોના ઘોડાપુર ઉમટયા - મેળા
મોરબી: પવિત્ર શ્રાવણ માસમાં સાતમ-આઠમના મેળાને આકર્ષણનું કેન્દ્ર રહે છે અને સૌરાષ્ટ્રવાસીઓ છે સાતમ આઠમના મેળાની ભરપુર મોજ માણી છે ત્યારે સાતમ ઉપરાંત પણ કેટલાક સ્થળે વિશિષ્ટ મેળાઓ યોજાતા હોય છે. આવો જ એક મેળો છે વાંકાનેર નાગાબાવાનો મેળો વાંકાનેરમાં આવેલા પ્રાચીન રાજ્યગુરુ નાગા બાવાના મંદિરે નવમાં મધ્યરાત્રી તે દસમ સુધી મેળો ભરાય છે. જેમાં ભજીયા અને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે. તો વાંકાનેરના વિશેષ મેળાનો જુઓ આ વીડિયો....