કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ સુરતમાં આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ - Congress
સુરતની આગ લાગવાની ઘટના આખા દેશ માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ત્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાથીના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દેશ આજે શોકમાં ડૂબેલો છે.