લોકડાઉન 4ઃ સુરેન્દ્રનગરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
લોકડાઉન 4 શરૂ થતા સુરેન્દ્રનગર એસ.ટી ડેપો દ્વારા 30 સીડયુલમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે જિલ્લા મથક અને તાલુકાથી તાલુકામાં બસ શરૂ કરવામાં આવી છે. જેમાં એસ.ટી બસમાં સેનેટાઈઝર સહિતની સાવચેતી રાખવામાં આવી છે. ત્યારે આજે સવારથી લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા.