સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ જૂનાગઢમાં પેટા ચૂંટણીની મતગણતરી શરૂ - Gram Panchayat Election news
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરીએ શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢમાં સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મતગણતરીની શરૂઆત થઈ હતી.