અમદાવાદમાં ઉત્તરાયણને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે લાઈવ ડેમો યોજયો - kite festival
અમદાવાદ: ઉત્તરાયણના તહેવારમાં આકાશ તો રંગેબેરંગી પતંગોથી રંગાઈ જાય છે, ત્યારે નીચે પણ કપાયેલા પતંગના દોરાથી પક્ષીઓ અને કેટલાક માણસો પણ લોહીથી રંગાઈ જતા હોય છે. કપાયેલા પતંગના દોરા ગળામાં ફસાવવાથી કેટલીક વખત ગંભીર ઇજાઓ પણ પહોંચે છે. જેનો લાઈવ ડેમો અમદાવાદમાં આપવામાં આવ્યો હતો.