ગુજરાત

gujarat

ETV Bharat / videos

Covid-19 : લોકડાઉનના પગલે મહેસાણાની પરિસ્થિતીને લઇ અગ્રણીઓ સાથે વાતચીત, જુઓ ETV BHARAT પર... - કોરોના

By

Published : Apr 4, 2020, 8:21 PM IST

મહેસાણા : દેશમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વ સહિત દેશમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, ત્યારે આ તકે કોરોના વાઇરસને પગલે જિલ્લાની પરિસ્થિતીનો તાગ મેળવવા માટે ETV BHARATએ સ્થાનિક તબીબ અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીના અધ્યક્ષ સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details