જુનાગઢના ઉમેદવાર લોકસભા માટે યોગ્ય નથી : વિમલ ચુડાસમા - જુનાગઢ
જુનાગઢ: ઇટીવી સાથેની ખાસ મુલાકાતમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યો મોટો ખુલાસો, ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા જૂનાગઢ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશને બદલી અને કોળી સમાજના કોઈ યુવાન ચેહરાને ટિકિટ આપવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી માંગ, જો કે પુંજા વંશ અગાઉ 1.35.000 મતે હાર્યા હોવાના કારણે તેમને ફરી ટિકિટ અપાતા કોંગ્રેસ નેતાઓને હારની ભીતિ.