ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજમાં રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયું - શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે

By

Published : Oct 12, 2021, 2:12 PM IST

31 ઓકટોબરના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને પોલીસ હેડ ક્વાર્ટર પશ્વિમ કચ્છ-ભુજ ખાતે પોલીસ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કચ્છ જીલ્લાની શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાની 3 શાળાઓ દ્વારા જુદાં જુદાં વાજિંત્રો દ્વારા અપાયુ હતું પરફોર્મન્સ. સ્પર્ધા કુમાર અને કન્યા એમ બે કેટેગરીમાં રાખવામાં આવી હતી. આ સ્પર્ધા માટેની થીમ રાષ્ટ્રગીત રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details