ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત કીમમાં પતિ-પત્ની વચ્ચે રકઝક થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

By

Published : Feb 8, 2022, 9:00 PM IST

સુરત જિલ્લાના કીમ પાસે આવેલા (murder case in surat) અંબિકા નગરમાં પતિ પત્ની વચ્ચે રકઝક થતા પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકયા હતા અને તકિયાથી મોઢું દબાઈ મોતને (husband killed his wife)ઘાટ ઉતારી હતી અને બાદમાં ઘરનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો. પત્નીના પિતાએ સમગ્ર ઘટનાની કીમ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લીધો હતો, ત્યારબાદ CCTVના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રોગતીમાન કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details