Gujarat Gram Panchayat Election Result 2021:ગાંઘીનગરના વાંકાનેરડા ગામમાં રાહુલ ઠાકોર 489 મતથી વિજેતા બન્યા - ગ્રામ પંચાયતની ચૂંટણી
ગાંઘીનગરના વાંકાનેરડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gujarat Gram Panchayat Election Result 2021) રાહુલ ઠાકોર 489 મતથી વિજેતા (Election Result )બન્યા છે, ત્યારે ગામમાં ગટરલાઈની જરૂરિયાત, પાણીની જરૂરિયાત, સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓ વગેરે સમસ્યાઓનું નિરાકરણ કરવાના વચનો તેમને આપ્યા છે.