ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાબરકાંઠામાં સંતરામપુરથી આવેલો બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, સ્થાનિકોમાં ફેલાયું અચરજ

By

Published : Sep 7, 2019, 8:46 PM IST

Updated : Sep 7, 2019, 8:53 PM IST

સાબરકાંઠા: સંતરામપુરથી સાબરકાંઠા સુધી એક બકરો પદયાત્રીઓની સાથે ચાલવા લાગતા મોટી સંખ્યામાં લોકો આ બકરાને જોવા ઉમટ્યાં હતાં. જેમાં અન્ય લોકો બકરાને રોકવાની કોશિશ કરતા તે વ્યર્થ ગઇ હતી. પદયાત્રા કરતો બકરો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જો કે, ત્યારે આગામી સમયમાં પદયાત્રી સાથે ચાલતો આ બકરો અંબાજીમાં પણ ચર્ચાનું કેન્દ્ર બને તો નવાઈ નહીં.
Last Updated : Sep 7, 2019, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details