સુરેન્દ્રનગર: સુરસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે જંગ - soor sagar dairy
સુરેન્દ્રનગરઃ શહેરમાં આવેલ સૂરસાગર ડેરીની ચૂંટણી 30 જૂલાઈના રોજ યોજાશે. જેમાં ભાજપના બે જૂથ ચૂંટણી જંગમાં આમને સામને ઉતરશે. ડેરીની 3માંથી કુલ 8 બેઠક બિનહરીફ ચૂંટાઈ આવી હતી. આ બેઠકો માટે બંને પક્ષ જીતનો દાવો કરી રહ્યા છે. હવે માત્ર પાંચ બેઠકો પર 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે.