ગુજરાત

gujarat

By

Published : Nov 10, 2019, 8:44 PM IST

ETV Bharat / videos

અરવલ્લી જિલ્લામાં ઈદની ધામધુમથી ઉજવણી

મોડાસાઃ ઈસ્લામ ધર્મના પયંગમ્બર હઝરત મહંમદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઈદે મિલાદ પર્વની જિલ્લાભરમાં રવિવારે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્વ નિમિત્તે જિલ્લાના જુલુસ નીકળ્યા હતા. આ પર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો પર્વને લઈને જિલ્લાના વિવિધ મુસ્લીમ વિસ્તારોને શણગારવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ સ્થળોએ નીકળનાર જુલુસને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જુલુસના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details