દ્વારકામાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કરાયો જેલ હલાવે
દ્વારકા : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો દોલુભા રાણાભા માણેકે પાડોસમાં રહેતી 23 વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી થઇ ગઇ હતી અને યુવતીને ધમકી આપી કે જો કોઇને આ બાબતની જાણ કરશે તો તેને મારી નાખશે. પરિવારજનોએ આ બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.