ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકાના રબારી સમાજની બહેનોએ ઈકોફ્રેન્ડલી રીતથી જન્માષ્ઠમીની કરી ઉજવણી - રબારી સમાજ

By

Published : Aug 26, 2019, 6:53 AM IST

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના રબારી સમાજની બહેનોએ ઈકોફ્રેન્ડલી જન્માષ્ઠમી ઉજવણી કરી હતી. રબારી સમાજની વર્ષોથી આ જન્માષ્ટમી ઉજવે છે. જનમાષ્ઠમીના દિવસે સાજે રબારી સમાજની બહેનો ખેતરની માટી લેવા જાય છે. માટી અને પાણી ભેળવીને તેમાંથી કાનુડો બનાવી છે. જન્માષ્ટમીના રાત્રે બાર વાગ્યે સમાજ બધા એનો ઉત્સવ કરે છે. બિજા દિવસે નોમના દિવસે રબારી ભાઇઓને બાંધેલી રાખડીઓ ઉતારી કાનાના ચરણોમાં મુકે છે. નોમના દિવસે સાંજના ગોમતી નદીમાં રબારી સમાજની બહેનો કાન્હાની માટીથી બનાવેલી મુર્તીનુ વિસર્જન કરે છે.

ABOUT THE AUTHOR

...view details