ગુજરાત

gujarat

ETV Bharat / videos

આજે મહા સુદ પુનમઃ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ વીડિયો - latestgujaratinews

By

Published : Feb 9, 2020, 11:24 AM IST

ડાકોરઃ આજે મહા સુદ પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારે ૪:૪૫ વાગે મંદિરના દ્વાર ખુલ્યાના ૫ વાગે મંગળા આરતી થઈ હતી. પૂનમની મંગળા આરતીનું ભક્તોમાં ભારે મહત્વ રહેલું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો રણછોડજીના દર્શન કરી રહ્યા છે. ટેમ્પલ કમિટી દ્વારા આવનાર બધા જ ભક્તોને દર્શન થાય તેમાટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details