ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોનાઃ જામનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જી.જી હોસ્પિટલના ડીન સાથે બેઠક

By

Published : Mar 16, 2020, 5:33 PM IST

જામનગરઃ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કોરોના વાયરસના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, જામનગરમાં અત્યારસુધી 6 વ્યક્તિના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 5 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત વધુમાં કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, વાયરસ ડામવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details