ગઢડા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મોહનભાઇ સોલંકીએ જીતની આશા વ્યક્ત કરી - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
ગઢડા : ગુજરાતમાં 8 બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીઓનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગઢડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીએ જણાવ્યું કે, મતદાન શાંતિ પૂર્ણ થઈ રહ્યું છે અને મતદારોમાં ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે. પોતાની આછી પાતળી લીડથી થશે જીત તેવી આશા વ્યક્ત કરી હતી.