ગિરિમથક સાપુતારામાં પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું - checking by police at checkpost at dang
🎬 Watch Now: Feature Video
ડાંગ: ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ પોતાની રજાઓના સમયગાળા દરમિયાન સમય પસાર કરવા માટે આવતા હોય છે. હાલ 2019ના વર્ષના અંતિમ દિવસની ઉજવણી અને નવા વર્ષના આગમન વધાવવા માટે ઉજવણી કાર્યક્રમો થતાં હોય છે. ત્યારે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સાપુતારા ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે સાથે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું હોવાથી બોર્ડર પારથી આવનાર વાહનોમાં દારૂ કે અન્ય કાઈ વસ્તુઓનો પ્રવેશ ન થાય તેના માટે સાપુતારા પોલીસ દ્વારા વાહનોની સંઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.