ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિતે ‘એક શામ શિવાજી કે નામ’ લોકડાયરાનું આયોજન

By

Published : Feb 19, 2020, 4:34 PM IST

કચ્છઃ જિલ્લાના ભુજમાં સમસ્ત હિન્દુ યુવા સંગઠન અને મહાશિવરાત્રી ઉજવણી અર્જિત સમિતિ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ભુજમાં આગામી 21મી એપ્રિલના નવરાત્રીની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ આગોતરી ઉજવણીના ભાગરૂપે અને છત્રપતિ શિવાજીની જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરાને લોકોએ મનભરીને માણ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details