ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે મચ્છરોનો ઉપદ્રવ

By

Published : Aug 23, 2019, 11:53 PM IST

અમદાવાદ: શહેરમાં રોગચાળાની સમીક્ષા કરવા માટે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મેયર તેમજ AMC કમિશનરની હાજરીમાં મિટિંગનું આયોજન કરાવામાં આવ્યું હતું. બેઠક રૂમની બહાર જ મચ્છરના ઢગલા જોવા મળ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે, એક બાજુ કોર્પોરેશન ઘરે ઘરે જઈને મચ્છરજન્ય રોગચાળો અટકાવા માટેની વાતો કરે છે, પરંતુ પોતાની જ કચેરીમાં મચ્છરને અટકાવી શક્તિ નથી. આ સમગ્ર મામલે મેયરે બચાવ કરતા કહ્યું હતું કે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે મચ્છર નથી જીવાત છે.

ABOUT THE AUTHOR

...view details