ભાવનગરઃ પીએમના સંબોધન બાદ કરિયાણાંની દુકાન પર લોકોની પડાપડી - bhavnagar news
ભાવનગરઃ વડાપ્રધાન દ્નારા કોરોનાના પગલે સમગ્ર દેશમાં 21 દિવસનુ લોકડાઉન કરવામાં આવ્યુ છે. ત્યારે લોકડાઉન ના પગલે શહેરમાં લોકો કરિયાણા લેવા માટે ઉમટી પડ્યા હતા. કરિયાણા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે.