ગુરૂપુર્ણિમાઃ અરવલ્લીના ધનગરી મહારાજે શિષ્યોને આર્શીવચન પાઠવ્યા, જુઓ વીડિયો - news in Aravalli
અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટમાં આવેલ સુપ્રસિદ્વ દેવરાજ ધામના મંહત ધનગરી મહારાજે ગુરૂ પુર્ણિમાના પ્રસંગે શિષ્યોને આશીર્વચન આપ્યા હતા. તેમજ ર્વતમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મહારાજે શિષ્યોને મંદિર જવાનું ટાળી પોતાના ઘરે રહીને પૂજા-અર્ચના કરવાનું સુચન કર્યુ હતું.